હવે ઘરે બેઠા ટ્વિટર પરથી કરી શકાશે બમ્પર કમાણી; માત્ર 500 ફોલોઅર્સ…આ રીતે કરો એપ્લાય…
ગુડ ન્યૂઝ: ટ્વિટરે તેના કન્ટેન્ટ સર્જકો માટે મુદ્રીકરણ સુવિધા રજૂ કરી છે સરળ શબ્દોમાં કહીએ તો જો તમે ટ્વિટર પર તમારા ફોટા અને વિડિયો પોસ્ટ કરો છો અથવા પોસ્ટ કરો છો તો તમે તેમાંથી કમાણી કરી શકશો. સૌથી સારી વાત એ છે કે ટ્વિટર પર તમારા 500 ફોલોઅર્સ હોવા છતાં, તમે મુદ્રીકરણ માટે અરજી કરી […]
Continue Reading