સૌથી વૃદ્ધ વિદ્યાર્થીની કાર્તિયાની નું થયું નિધન, 96 વર્ષની ઉંમરે આપી હતી ‘ચોથા’ ધોરણની પરીક્ષા, રાષ્ટ્રપતિ દ્વારા કરાયું હતું સન્માન…
હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે 96 વર્ષની વયે કેરળ રાજ્ય સાક્ષરતા મિશન હેઠળ સૌથી વૃદ્ધ શિખાઉ બનીને ઈતિહાસ રચનાર કાર્તિયાની અમ્માનું 10 ઓક્ટોબરે રાજ્યના દરિયાકાંઠાના અલાપ્પુઝા જિલ્લામાં ચેપ્પડ ગામમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 101 વર્ષની હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતી અને સ્ટ્રોકને કારણે તેમનું અવસાન થયું હતું. કેન્દ્ર સરકારે […]
Continue Reading