જોની સિન્સ સાથે રણવીર સિંહે કર્યું બોલ્ડ એડ્સનું શૂટિંગ, વીડિયો થયો વાયરલ…
ભારતમાં પ્રાચીન સમયમાં ‘કામસૂત્ર’ જેવા પુસ્તકો લખાયા હોવા છતાં આજે પણ જાતીય સંબંધો પર ખુલ્લી ટિપ્પણી નથી. ઘણા લોકો શારીરિક સંબંધોની ચર્ચા કરવાની હિંમત કરતા નથી. જો કે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ તેમાં અપવાદ રહ્યો છે. અગાઉ તેણે પ્રતિબંધની જાહેરાત આપી હતી. હવે તેનું પ્રમોશન આ સમયે ચર્ચાનો વિષય બની ગયું છે. આ જાહેરાતમાં રણવીર […]
Continue Reading