Oscar winning song 'Jai Ho' not composed by AR Rahman? Said the director

જે ‘જય હો’ સોંગને ઓસ્કાર મળ્યો એ એઆર રહમાને કમ્પોઝ નથી કર્યું? આ ડિરેક્ટરનો ચોંકાવનારો ખુલાસો…

2008ની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ અને તેનું ગીત ‘જય હો’ કોણ ભૂલી શકે? ઓસ્કાર ઉપરાંત આ ગીતે ગોલ્ડન ગ્લોબ, ગ્રેમી અને બાફ્ટા સહિતના ઘણા એવોર્ડ જીત્યા અને ભારતને વિશ્વભરમાં પ્રખ્યાત કર્યું. એ.આર. રહેમાને જે ગીત માટે ઓસ્કાર જીત્યો હતો તે ગીત વાસ્તવમાં તેણે કમ્પોઝ કર્યું ન હતું. તેને ગાયક સુખવિંદર સિંહે બનાવ્યું હતું. આ દાવો ડિરેક્ટર […]

Continue Reading