કપડાં પહેર્યા વગર એવોર્ડ શોમાં પહોંચ્યો WWE વાળો જ્હોન સીના, બધા જોતાંજ રહી ગયા, જુઓ તસવીરો…
મિત્રો, ઓસ્કાર નામનો એકેડેમી એવોર્ડ એ એક એવો ફિલ્મ એવોર્ડ સમારોહ છે જે માત્ર વિજેતાઓ માટે જ નહિ પરંતુ ઘણા કારણોસર સમાચારમાં રહે છે. થપ્પડ મારવાની ઘટના હોય કે સેલ્ફી, ઓસ્કાર એવોર્ડમાં ઘણી વિચિત્ર બાબતો લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. 96 એકેડેમી એવોર્ડ્સ 2024માં પણ આવું જ થયું હતું. WWE રેસલર અને એક્ટર જ્હોન સીનાએ […]
Continue Reading