Jawaria Khanum came to India from Pakistan who fell in love with Sameer

જવેરિયા-સમીર: સીમા હૈદર બાદ વધુ એક પાકિસ્તાની ભાભી આવી ભારત, ગજબની છે લવ સ્ટોરી…

કહેવાય છે કે પ્રેમને કોઈ બળજબરી કરી શકતું નથી અને ન તો બે દેશોની સરહદો પ્રેમીઓને મળવાથી રોકી શકે છે પાકિસ્તાનની જવેરિયા ખાનુમે આવું જ કંઈક કર્યું છે સીમા હૈદર અને અંજુ બાદ હવે પાકિસ્તાની યુવતી જવેરિયા ખાનુમ પોતાના પ્રેમ માટે સરહદ પાર કરીને ભારત આવી છે. તે કોલકાતાથી સમીર સાથે લગ્ન કરવા અહીં આવી […]

Continue Reading