કંગના રનૌતને ‘લાફો’ મારવા માંગે છે પાકિસ્તાનની આ અભિનેત્રી, બોલી- મારા દેશ વિશે બકવાસ…
બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચાનો વિષય બની રહે છે અભિનેત્રી પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાતી નથી આ કારણે તેને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે પરંતુ અમુક લોકોને તેની કેટલીક વાતો ખૂબ ખરાબ પણ લાગે છે. વાસ્તવમાં પાકિસ્તાની અભિનેત્રી નૌશીન શાહને કંગનાની પાકિસ્તાન પરની ટિપ્પણી પસંદ નથી આવી. તેણે […]
Continue Reading