Meteorological expert Paresh Goswami's rain forecast

ખરી ઠંડીમાં અંબાલાલ પટેલ બાદ પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી, કહ્યું આ તારીખથી વરસાદનું માવઠું…

રાજ્યમાં હાલમાં પડેલ કમોસમી વરસાદના ઝાપટાંથી અનેક વિસ્તારોમાં નુકસાન પણ પહોંચ્યું હતું આ તરફ હવે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે અંબાલાલ પટેલ બાદ બીજા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું […]

Continue Reading