Parineeti Chopra and Raghav Chadha reached the hospital

પરિણીતી ચોપડાને લઈને રાઘવ ચઢ્ઢા પહોંચ્યા હોસ્પિટલ, ફોટા જોઈ ચાહકોએ કહ્યું લગ્ન પહેલા જ…

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં જ તેના મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે હોસ્પિટલની મુલાકાતે જોવા મળી હતી. તો આવી સ્થિતિમાં ફેન્સે પરિણીતી ચોપરાને તેની પ્રેગ્નેન્સી વિશે ઘણું ખોટું કહ્યું અને લગ્ન પહેલા સાવચેત રહેવા કહ્યું. હકીકતમાં પરિણીતીનો એક નવો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે, જેણે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરા 12મી જુલાઈ 2023ના […]

Continue Reading