Parineeti Chopra gave glimpse of her 1st morning with Husband Raghav Chadha in bed

પરિનીતી ચોપડાએ બતાવી લગ્નની પહેલી સવારની ઝલક, સસુરાલમાં આવી રહી અભિનેત્રીની સવાર, જુઓ…

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની દુલ્હન બનેલી એક્ટ્રેસ પરિણીતી ચોપરા પોતાના લગ્નની દરેક પળને એન્જોય કરી રહી છે. તાજેતરમાં, તેણે ઘણી તસવીરો શેર કરીને ચાહકોને તેના જીવનની સુંદર ક્ષણોની ઝલક બતાવી. હવે અભિનેત્રીએ લગ્ન પછીનો પહેલો ફોટો બતાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ ઉદયપુરમાં રાઘવ સાથે શાહી લગ્ન કર્યા […]

Continue Reading