બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાના લગ્નના વીડિયો આવ્યા સામે, આ નેતા સાથે લીધા સાત ફેરા, જુઓ Video…
બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ છે નેતા(પોલિટીશિયન) રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ છે. બંનેએ લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા, જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ, રાજકારણીઓ અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી આ પોસ્ટમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના કેટલાક વાયરલ વીડિયો જુઓ. પરિણીતી ચોપરા અને રાઘવે તેમના લગ્નનો એક વીડિયો શેર […]
Continue Reading