પરિણીતી ચોપડા મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં વાસણ ઘસતી જોવા મળી, વિડીયો થયો વાયરલ, જુઓ…
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢા આગલા દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચવાના હતા. જે બાદ કપલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે પરિણીતી અને રાઘવનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં કપલ ગુરુદ્વારામાં સેવા આપતા જોવા મળે છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા […]
Continue Reading