નશેડી છે ! કાજોલ ની દીકરી ન્યાસા પર તૂટી પડ્યા લોકો

મોડી રાત્રે પાર્ટી કરીને નશાની હાલતમાં જોવા મળી કાજોલની દીકરી ન્યાસા ! સોશલ મીડિયા પર લોકોએ કરી બૂમાબૂમ…

હાલ માં બૉલીવુડ જગત માં કાજોલ ની દીકરી ન્યાસા દેવગન પર લોકો તૂટી પડ્યા હતા કારણકે જ્યારે ન્યાસા પાર્ટી કરીને નીકળી ત્યારે તે અલગ જ મૂડ માં જોવા મળી હતી. અજય દેવગણ અને કાજોલની જેમ તેમની પુત્રી ન્યાસા દેવગણનો પણ બી-ટાઉન સહિતના ચાહકોમાં ભારે ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર આ બધાની ફેન ફોલોઈંગ ખૂબ મોટી […]

Continue Reading