People in this city in India are still eating tomatoes worth Rs 25 per kg

ભારતના આ શહેરમાં લોકો હજુ પણ 25 રૂપિયે કિલો ટામેટાં ખાય રહ્યા છે, ચોંકી ગયા ને…

દેશભરના લોકો આ દિવસોમાં ટામેટાંના આસમાને જઈ રહેલા ભાવથી પરેશાન છે જિલ્લાઓની શાકમાર્કેટોમાં ટામેટાં રૂ.120 થી રૂ.150 સુધી વેચાઈ રહ્યાં છે. ઉત્તરાખંડના પિથોરાગઢ સરહદી જિલ્લામાંથી આવી રહેલા આ સમાચાર વરસાદ, પૂર અને મોંઘવારીથી પીડિત લોકોને ખુશ કરી દેશે. વાસ્તવમાં અહીંના ગામડાઓમાં રહેતા લોકો નેપાળમાં ખૂબ જ સસ્તા ભાવે મળતા ટામેટાં ખરીદવા દોડી રહ્યા છે. અત્યારે […]

Continue Reading