People used to earn money by selling bold pictures of TMKOC actresses

‘તારક મહેતા’ના કન્ટેન્ટનો ઉપયોગ કરી ફર્ઝિ વ્યુઝ નહીં કમાઈ શકો, હાઈકોર્ટનો મોટો નિર્ણય…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની સામગ્રી અને તેના શોના પાત્રોનો ઉપયોગ અશ્લીલ વેબસાઇટ્સ પર AI ડીપ ફેક દ્વારા કરવામાં આવી રહ્યો હતો, વિડિઓઝમાં અશ્લીલ ટિપ્પણીઓ મૂકવામાં આવી રહી હતી અને તે વિડિઓ અશ્લીલ વેબસાઇટ્સ પર અપલોડ કરવામાં આવી રહી હતી. તેથી જ તારક મહેતા શો કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ તેની સામે હાઈકોર્ટમાં કેસ દાખલ […]

Continue Reading