અમદાવાદ શહેરમાં પ્રદૂષણને અટકાવવા AMCની અનોખી પહેલ, અમદાવાદના 16 લાખ ઘરોને અપાશે આ વસ્તુ…
હાલ દેશમાં ચાલતા પ્રદૂષણોને ઘટાડવાના ખાસ પ્રયત્નો ચાલી રહ્યા છે એવામાં હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે એક મોટી પહેલ કરી છે અમદાવાદ શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને રોકવા માટે AMC એ ઘર દીઠ 2 કાપડની થેલીઓ આપશે. આ મહત્વના નિર્ણયથી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટશે શહેરમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને નિવારવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ […]
Continue Reading