વાહ! ચંદ્રયાન 3 એ કર્યો વધુ એક કમાલ, ચંદ્ર પર શોધી કાઢ્યું ઑક્સીજન, હવે આની શોધ ચાલુ…
ચંદ્રયાન 3 દિવસેને દિવસે નવી ખોજ કરી રહ્યું છે હાલમાં ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન-3 મિશનના પાંચમા દિવસે મંગળવારે ઈસરોએ માહિતી આપી છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીના પુરાવા મળ્યા છે મંગળવારે આ અંગે ISRO દ્વારા સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું હતું કે રોવર પર માઉન્ટ થયેલ […]
Continue Reading