Dharmendra's first wife Prakash Kaur seen after a long time

લાંબા સમય બાદ જોવા મળી ધર્મેન્દ્ર પાજી ની પહેલી પત્ની પ્રકાશ કૌર, જુઓ કરણ દેઓલના લગ્નના લેટેસ્ટ ફોટા…

કરણ દેઓલના લગ્નમાં આખો દેઓલ પરિવાર સાથે જોવા મળ્યો હતો લગ્ન બાદ કરણ દેઓલે પરિવાર સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તેની દાદી અને ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર જોવા મળી હતી. કરણે આ તસવીરો શેર કરતાની જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી તેજસ્વી નારંગી સૂટ અને સ્ટાઇલિશ ગોગલ્સ પહેરેલા, પ્રકાશ […]

Continue Reading