લગ્નના 6 વર્ષ બાદ સામે આવી પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નની અનસીન તસવીરો, ઢોલ વગાડતા દેખાયા…
મિત્રો, દેશી ગર્લ્સમાંથી ગ્લોબલ આઈકન બની ગયેલી પ્રિયંકા ચોપરાનો જ્યારે પણ કોઈ ફોટો બહાર આવે છે, ત્યારે તે તરત જ વાયરલ થઈ જાય છે. ચાહકો તેની તસવીરો પર પ્રેમ વરસાવતા જરાય શરમાતા નથી. તેણે નિક જોનાસ સાથે 2018માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેની છઠ્ઠી વર્ષગાંઠ હોલીવુડ સિંગર સાથે સેલિબ્રેટ કરી […]
Continue Reading