વિદેશી પતિ અને દીકરી સાથે રામલલાના દર્શન કરવા પહોંચી પ્રિયંકા ચોપડા, અયોધ્યાથી તસવીરો આવી સામે…
પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી અને વિદેશી પતિ નિક જોનાસ સાથે અયોધ્યા પહોંચી છે.પ્રિયંકા પુત્રી માલતી અને નિક જોનાસ સાથે રામ લાલાના મંદિરે પહોંચી હતી અને ભગવાન રામના દર્શન કર્યા હતા.આ દરમિયાન પ્રિયંકા માલતી અને નિક ત્રણેય ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરા તેની માતા મધુ ચોપરા સાથે અયોધ્યા પણ પહોંચી હતી. દેશી ગર્લનો […]
Continue Reading