Priyanka Chopra visited Ramlala with husband Nick Jonas and daughter Malti Mary

રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપડા, દીકરી માલતી પણ દેખાઈ, જુઓ તસવીરો…

રામલલાના દર્શન કરવા દરરોજ લાખો લોકો અયોધ્યા આવી રહ્યા છે. આજે હોલીવુડ અને બોલિવૂડમાં નામ કમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ભગવાન રામના દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે પણ જોવા મળી હતી. આ વાયરલ તસવીરોમાં પ્રિયંકા ચોપરા દેસી લુકમાં જોવા મળી હતી. પરંતુ પ્રિયંકા […]

Continue Reading