પ્રિયંકા ચોપડાના જેઠ અને જેઠાણી લેવા જઈ રહ્યા છે છૂટાછેડા, લગ્નના 4 વર્ષ બાદ રિસ્તામાં પડ્યો લોચો…
ઈન્ટરનેશનલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હંમેશા હેડલાઈન્સમાં રહે છે નિક જોનાસ સાથે લગ્ન બાદ પ્રિયંકા તેના સાસરિયાઓને લઈને પણ ચર્ચામાં રહે છે. તે અવારનવાર નિકના પરિવાર સાથેની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. પ્રિયંકા અને તેની ભાભી સોફી ટર્નર એકબીજાના ખૂબ સારા મિત્રો છે. આવી સ્થિતિમાં હવે સોફી અને નિકના મોટા ભાઈ જો […]
Continue Reading