પ્રિયંકા ચોપડાએ કર્યો બૉલીવુડ છોડવા પાછળનો મોટો ખુલાસો, બતાવ્યું બોલિવૂડનું કાળું સત્ય, જાણો…
ઘણા ભારતીય સ્ટાર્સ બોલિવૂડથી હોલિવૂડ સુધી સફર કરી ચૂક્યા છે પરંતુ ભારતની દેશી ગર્લ ગ્લોબલ સ્ટાર બની ગયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વર્ષો પછી પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે, જેના વિશે તેના તમામ ચાહકો કદાચ આજ સુધી અજાણ હતા. પ્રિયંકાના ચાહકો હંમેશા એ જાણવા માગે છે કે પ્રિયંકાએ બોલિવૂડથી દૂર હોલીવુડમાં કામ કેમ શોધવાનું શરૂ કર્યું? […]
Continue Reading