પાકિસ્તાની દુલ્હન સીમા હૈદરના પહેલા પતિનો મોટો ખુલાસો, જાણો સીમા હૈદરના દાવા પર તેમણે શું કહ્યું…
ઓનલાઈન વીડિયો ગેમ PubG પર પ્રેમમાં પડ્યા બાદ પાકિસ્તાની દુલ્હન સીમા હૈદર સરહદ પાર કરીને ચાર બાળકો સાથે ભારત આવી હતી. હવે તેની અને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહેતા હિન્દુસ્તાની છોકરા સચિનની લવસ્ટોરી ખૂબ જ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ સીમા હૈદર વિશે જાણવા માંગે છે. ભારત આવ્યા બાદ સીમા હૈદરે તેના પહેલા પતિ ગુલામ હૈદર […]
Continue Reading