Pushpa movie shooting

આ ગામના જંગલમાં થયું હતું પુષ્પા ફિલ્મનું શૂટિંગ, લોકેશન સ્વર્ગ કરતાં ઓછુ નથી, જુઓ તસ્વીરો…

નવી રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા ધ રાઇઝને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે એક્શન અને ગીતોની સાથે ચાહકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. તે જ સમયે, આ ફિલ્મના સુંદર દ્રશ્યો દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. તેનું શૂટિંગ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય શૂટિંગ આંધ્ર પ્રદેશના ફોરેસ્ટ વિલેજમાં કરવામાં આવ્યું હતું મરેડુમલ્લી […]

Continue Reading