Animal and Sam Bahadur have seen a huge jump in this stock

“એનિમલ” અને “સેમ બહાદુર” ફિલ્મને લીધે આ શેરમાં આવ્યો જબરદસ્ત ઉછાળો, એકે ધડાકે આટલા રૂપિયા…જુઓ…

મલ્ટી-સ્ટારર ફિલ્મ એનિમલ રિલીઝ થઈ છે.આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ છે, જેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પહેલા દિવસે જ એનિમલ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે મીડિયા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે જ 60 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ આંકડાએ ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોના ચહેરા […]

Continue Reading