Pyaar Ka Panchnama fame Sonali Sehgal got married

પ્યાર કા પંચનામા ફેમ સોનાલી સહગલે કર્યા લગ્ન, ગુલાબી સાડી માં દુલ્હન બનીને આવી, જુઓ તસવીર…

મિત્રો હાલમાં ખબર સામે આવી છે કે પ્યાર કા પંચનામા અભિનેત્રી સોનાલી સેગલે બુધવારે મુંબઈમાં લગ્ન કર્યાં. જણાવી દઈએ કે તેણે તેના બોયફ્રેન્ડ આશિષ સજનાની સાથે લગ્ન કર્યા છે તે લગ્ન માટે સાંતાક્રુઝ વેસ્ટ સ્થિત ગુરુદ્વારા પહોંચી હતી. મહેમાનોએ લગ્ન સ્થળની અંદરના વીડિયો પણ શેર કર્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનાલી તેના […]

Continue Reading