Anant Ambani's last birthday before marriage with Radhika Marchant

રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન પહેલા અનંત અંબાણીનો છેલ્લો બર્થડે, જામનગરમાં ફરી બોલિવૂડનો મેળાવડો…

નીતા અંબાણીના ઘરે ઉજવણીનો વધુ એક પ્રસંગ નીતા અને મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી 29 વર્ષનો થવા જઈ રહ્યો છે મુકેશ અંબાણીના નાના પુત્ર રાધિકાના લગ્ન પહેલા તેનો છેલ્લો બેચલરેટ બર્થડે ઉજવશે ફરી એકવાર જામનગરમાં ભવ્ય પાર્ટી યોજશે સલમાન જામનગર પહોંચ્યો અને બોલિવૂડની અનેક હસ્તીઓ પણ હશે. હા, ફરી એકવાર અંબાણી પરિવારમાં ઉજવણી કરવાનો […]

Continue Reading