રાધિકાએ પાણીમાં તરતી નાવમાં બેસીને મંડપમાં મારી ગ્રાન્ડ એન્ટ્રી, આ રીતે થયા અનંત સાથે લગ્ન, જુઓ…
લગ્ન પહેલા ઘણી પ્રિવેડિંગ બાદ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈ 2024 ના રોજ એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા. તેમના જીવનના નવા તબક્કામાં પ્રવેશતા આ કપલ ખૂબ જ ખુશ દેખાતું હતું. જ્યારે તેમના લગ્નની ધાર્મિક વિધિઓ જોવા જેવી હતી, ત્યારે રાધિકાની વરરાજા એન્ટ્રી એક પરીકથા જેવી હતી. આ પણ વાંચો:અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, […]
Continue Reading