લંડનમાં થશે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન, અંબાણીના 500 કરોડની હોટલમાં 3 દિવસનો જશ્ન…
અનંત-રાધિકાના લગ્ન ભારતમાં નહીં પરંતુ લંડનમાં થશે કરોડોની આલીશાન હોટલમાં ત્રણ દિવસ સુધી ચાલશે અંબાણીના નાના પુત્રના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ પણ હશે મહેમાન, તો જાણી લો અનંત રાધિકાનો દરેક પ્લાન શાહી લગ્ન, આખરે અને વિગતો બહાર આવી છે. માર્ચ મહિનામાં ગુજરાતના જામનગરમાં ગ્રાન્ડ પ્રિકસ વેડિંગ સેરેમની બાદ હવે નીતા મુકેશના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના […]
Continue Reading