Radhika Merchant spotted in Dubai with fiance Anant Ambani

મંગેતર અનંત અંબાણી સાથે દુબઈમાં જોવા મળી રાધિકા મર્ચન્ટ, 3 લાખના સાદા ફ્રોકનો વિડીયો થયો વાયરલ, જુઓ…

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી હાલમાં જ દુબઈમાં જોવા મળ્યા હતા જ્યાં બંને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન રાધિકા મર્ચન્ટનું આઉટફિટ લાઈમલાઈટમાં આવી ગયું છે આ કપલ આ સમયે કોઈ બિઝનેસના સંબંધમાં દુબઈ ગયું હતું. જ્યાંના એક વીડિયોમાં બંને સામાન્ય લુકમાં ફરતા જોવા મળ્યા હતા, પરંતુ રાધિકાએ એવો ડ્રેસ પહેર્યો હતો જે […]

Continue Reading