રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી હાલમાં જ દુબઈમાં જોવા મળ્યા હતા જ્યાં બંને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા, પરંતુ આ દરમિયાન રાધિકા મર્ચન્ટનું આઉટફિટ લાઈમલાઈટમાં આવી ગયું છે આ કપલ આ સમયે કોઈ બિઝનેસના સંબંધમાં દુબઈ ગયું હતું.
જ્યાંના એક વીડિયોમાં બંને સામાન્ય લુકમાં ફરતા જોવા મળ્યા હતા, પરંતુ રાધિકાએ એવો ડ્રેસ પહેર્યો હતો જે ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ બ્લુ અને વ્હાઇટ કોમ્બિનેશનનો શર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
એવું કહેવામાં આવ્યું છે કે આ ડ્રેસ બ્રાન્ડ Dior નો છે જે Dioriviera Capsule સંગ્રહમાંથી હોવાનું કહેવાય છે આ પ્યોર કોટન ડ્રેસ છે, જે મુજબ તે સમર કલેક્શન માટે બેસ્ટ છે પરંતુ રાધિકા મર્ચન્ટે તેને પહેરતાની સાથે જ તે ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો.
આ સિમ્પલ દેખાતું ફ્રોક ચર્ચામાં રહેવાનું કારણ પણ અમે જણાવીએ છીએ. તેની પાછળનું કારણ આ ડ્રેસની કિંમત છે. આ સાદું ફ્રોક લગભગ 3 લાખ 13 હજાર જણાવવામાં આવી રહ્યું છે.
રાધિકા મર્ચન્ટ લાંબા સમયથી ચર્ચામાં છે, પરંતુ તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે આ વર્ષે જાન્યુઆરીમાં અનંત અંબાણી સાથે સગાઈ કરી. બંનેએ પારંપારિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી.
વધુ વાંચો:આ 25 વર્ષની સુંદર ફિગર વાળી છોકરીને માત્ર વૃદ્ધ લોકો જ પસંદ છે, કારણ રસપ્રદ છે…
આ સમારોહમાં પણ અંબાણી પરિવાર તરફથી પૈસા પાણીની જેમ વહી ગયા. આ પ્રસંગે પણ રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખાસ વાત એ છે કે વેસ્ટર્ન પોશાક હોય કે ભારતીય ડ્રેસ, રાધિકા દરેક આઉટફિટને સુંદર રીતે કેરી કરે છે અને દરેક સમયે પોતાની સ્ટાઇલથી બધાને પ્રભાવિત કરે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો. વિડીયો જોવા નીચેની લિન્ક ખોલો.