લગ્નના 4 મહિના બાદ અભિનેત્રી પરિનીતી ચોપડાએ આપી ગુડ ન્યૂઝ, જલ્દીથી લાઈફમાં નવું…
અભિનેત્રી પરિણીતી ચોપરા અને પોલિટિશ્યન રાઘવ ચઢ્ઢાએ ગયા વર્ષે 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. બંનેએ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિણીતી ચોપરા ફિલ્મોથી દૂર પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન બાદ અભિનેત્રી ટૂંક સમયમાં […]
Continue Reading