પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાન થયા ગિરફતાર? સચ્ચાઈ આવી સામે, જાણો પૂરો મામલો…
પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનને લઈને એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે, રાહત ફતેહ અલી ખાનની દુબઈ પોલીસે ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે રાહત ફતેહ અલી ખાનની ધરપકડ કરનાર મેનેજર સલમાન અહમદ સાથે ઝઘડો થયો હતો અને ત્યારથી સલમાને રાહત ફતેહ અલી ખાન વિરુદ્ધ અનેક કેસ કર્યા હતા […]
Continue Reading