ટીવી સિરિયલની ફેમસ અભિનેત્રી દિશા પરમારના ઘરે બંધાયું પારણું, લગ્નના 2 વર્ષ બાદ અભિનેત્રી એ આપ્યો બાળકીને જન્મ…
સિંગર અને બિગ બોસ 14ના સ્પર્ધક રાહુલ વૈદ્યની પત્ની અને ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હે અભિનેત્રી દિશા પરમારના ઘરમાં ગુંજ છે અભિનેત્રીએ 20 સપ્ટેમ્બરે પુત્રીને જન્મ આપ્યો હતો રાહુલે પોતાના ઈન્સ્ટા હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. આ ખુશખબર શેર કરતી વખતે તેણે લખ્યું અમને એક બાળકીનો આશીર્વાદ મળ્યો છે! માતા અને બાળક બંને […]
Continue Reading