અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ મિસ્ટ્રી મેન સાથે સાથે જોડાઈ રહ્યું છે મલાઈકાનું નામ, જાણો કોણ છે…
મલાઈકા અરોરાએ આ વર્ષે 2024માં અર્જુન કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું. બંનેએ આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે. જો કે, અભિનેત્રી ઘણી વખત રહસ્યમય માણસ સાથે જોવા મળી હતી. ક્યારેક વેકેશનમાં તો ક્યારેક સાથે પાર્ટી કરતી વખતે જે બાદ લોકો દાવો કરવા લાગ્યા કે તે તેનો નવો બોયફ્રેન્ડ છે. તે વ્યક્તિનું નામ રાહુલ વિજય હોવાનું […]
Continue Reading