Famous Singer Raju Punjabi Passed Away

દેશી દેશી ના બોલ્યાકર….મશહૂર સિંગરનું થયું નિધન, માત્ર 30 વર્ષની ઉંમરે 3 માસૂમ દીકરીઓને છોડીને ચાલ્યા ગયા…

હાલમાં દુખદ ખબર સામે આવી છે કે હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબી નથી રહ્યા. તેમના નિધનના સમાચાર મળતા જ તેમના ચાહકો અને સંગીત જગતમાં શોકની લહેર છે સપના ચૌધરી સાથે રાજુ પંજાબીની હિટ જોડી હવે તૂટી ગઈ છે. રાજુ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો. કહેવામાં આવી રહ્યું છે કે આજે મંગળવારે વહેલી સવારે 4 […]

Continue Reading