રાખી સાવંતથી છૂટાછેડા લીધા બાદ આદિલ દુર્રાનીએ કર્યા ફરી લગ્ન, બિગબોસ અભિનેત્રી સાથે તસવીર થઈ વાયરલ…
મિત્રો, કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંતનો પૂર્વ પતિ આદિલ દુરાની ફરી એકવાર લાઈમલાઈટનો હિસ્સો બન્યો છે.હા, એ જ આદિલ દુરાની જેના પર રાખી સાવંતે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, આદિલે મીડિયા સામે પણ રાખી વિશે ઘણી બધી વાતો કહી હતી. આદિલ દુરાનીને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે.ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ આદિલ દુરાનીએ ગુપ્ત […]
Continue Reading