આ વખતે રક્ષાબંધન પર છે ભદ્રાનો છાંયો, અહીં જાણો રાખડી બાંધવાનો શુભ સમય…
રક્ષાબંધન તહેવાર 19મી ઓગસ્ટ સોમવારના રોજ છે રક્ષાબંધનનો તહેવાર સાવન મહિનાના અંત સાથે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. કહેવાય છે કે ભાઈને રાખડી બાંધતા પહેલા ભગવાનને રાખડી બાંધવી જોઈએ. આ પછી બહેનો તેમના ભાઈઓને તિલક કરે છે, આરતી કરે છે અને તેમને […]
Continue Reading