સિંદુર અને મંગલસૂત્ર…’લગ્ન બાદ પહેલીવાર સાદા લૂકમાં દેખાયા રકુલ પ્રીત-જેકી ભગવાની, જુઓ કપલની તસવીરો…
મિત્રો, ગોવામાં ભવ્ય લગ્ન કર્યા બાદ રકુલ પ્રીત અને જેકી ભગનાની મુંબઈ પરત ફર્યા છ લગ્ન પછીના આ ફર્સ્ટ લુકમાં સ્ટાર કપલે ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ બી-ટાઉનના સૌથી સ્ટાઇલિશ દેખાતા સ્ટાર્સની યાદીમાં શા માટે સામેલ છે. અન્ય બી-ટાઉન સ્ટાર્સની જેમ, રકુલ અને જેકીએ તેમના લગ્ન પછીના પ્રથમ દેખાવ માટે ભારતીય પોશાક પસંદ […]
Continue Reading