33ની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, બોયફ્રેન્ડ સાથે ફોટા થયા વાયરલ, જુઓ…
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અલગ-અલગ કારણોસર હેડલાઈન્સમાં રહે છે હાલમાં તે નવા વર્ષને આવકારવા માટે ફરવા નીકળી છે. તે પરિવાર અને નજીકના મિત્રો સાથે વિદેશ પ્રવાસ કરી ચૂકી છે. હવે, અફવાઓ ફેલાઈ રહી છે કે અભિનેત્રી લગ્ન કરવા માટે તૈયાર છે. એવા અહેવાલો છે કે તે તેના બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ […]
Continue Reading