લગ્ન બાદ પતિ જેકી સાથે ‘ગોલ્ડન ટેમ્પલ’ પહોંચી રકુલ પ્રીત, જુઓ નવા કપલની સુંદર તસવીરો…
મિત્રો, આખું બોલિવૂડ જામનગર પહોંચી રહ્યું છે ત્યારે નવવિવાહિત યુગલ રઘુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની સુવર્ણ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા આ દરમિયાન રકુલ પીળા સૂટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે જેકી લાલ રંગનો કુર્તો પહેરેલો જોવા મળ્યો હતો. આ ફોટો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો કે તરત જ તે થોડી જ […]
Continue Reading