Alia Bhatt Quits Ramayana Play Mata Sita Role

રામાયણમાં માતા સીતાનો રોલ કરવાથી પાછી પડી આલિયા ભટ્ટ, રણબીર કપૂર કરશે બનશે શ્રી રામ…

છેલ્લા ઘણા મહિનાઓથી ફિલ્મ રામાયણને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે ફિલ્મની સૌથી મોટી તાકાત તેની જોરદાર સ્ટારકાસ્ટ છે અહેવાલો મજબૂત છે કે રણબીર અને આલિયા ફિલ્મમાં રામ અને સીતાની ભૂમિકા ભજવશે જ્યારે દક્ષિણ અભિનેતા યશ રાવણની ભૂમિકા ભજવશે પરંતુ હવે આલિયા ભટ્ટે તેના રોલને અલવિદા કહી દીધું છે. હા આલિયા રામાયણમાં સીતાનો રોલ નહીં […]

Continue Reading