રામાનંદ સાગરની રામાયણ સીરિયલનો એક એપિસોડની કિંમત અને કમાણી જાણીને રહી જશો હેરાન…
1987માં નાના પડદા પર આવેલી રામાયણને લોકો યાદ કરી રહ્યા છે અને તેના પાત્રોની સરખામણી આદિ પુરુષના પાત્રો સાથે કરી રહ્યા છે આજે અમે તમને જણાવીશું કે રામાયણ સિરિયલમાં એક એપિસોડ પર કેટલો ખર્ચ થયો અને કેટલી કમાણી થઈ. આ સિવાય અમે તમને તેની સાથે જોડાયેલી કેટલીક મજેદાર વાતો પણ જણાવીશું. જ્યારે રામાયણ જેવી ઐતિહાસિક […]
Continue Reading