રણબીર કપૂરે ખરીદી 8 કરોડની લક્ઝુરિયસ કાર ‘બેન્ટલી’, કરોડોની આ ગાડીઓના માલિક પણ છે એક્ટર…
રાહા કપૂરના ઘરે 8 કરોડ રૂપિયાની લક્ઝરી કાર આવી રણવીર કપૂર શાહી સવારીમાં જોવા મળ્યો તે લક્ઝરી બેન્ટલીનો માલિક બન્યો. આલિયાની મિસ્ટર રાઈટ એનિમલનું ગેરેજ સુપર મોંઘી કારથી ભરેલું છે. બૉલીવુડના એનિમલ સ્ટાર રણવીર કપૂર કપૂર હાલમાં રામાયણ ફિલ્મમાં રામનું પાત્ર ભજવી રહ્યો છે. રણબીર આ પાત્ર ભજવવાને કારણે હેડલાઈન્સનો હિસ્સો રહ્યો છે, આ બધાની […]
Continue Reading