Ranbir Kapoor breaks his silence on Aditya Roy Kapur and Ananya Pandey's relationship

રણબીર કપૂરે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના સંબંધો વિષે તોડ્યું મૌન, કહી દીધી આવી વાત…

દોસ્તો હાલમા જ રણબીર કપૂર સ્ટેન્ડ અપ કોમેડિયન ઐશ્વર્યા મહાજનનો ઇન્ટરવ્યુ લેતો જોવા મળ્યો હતો અને આ દરમિયાન તેણે તેના અંગત જીવન મિત્રો અને વધુ વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વાતચીતમાં રિલેશનશિપ વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રણબીર કપૂરે કહ્યું કે તેણે તેના મિત્રોને સલાહ આપી છે કે જો તેઓ ખુશ નથી તો રિલેશનશિપમાંથી […]

Continue Reading