14 વર્ષ નાની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે રણબીર કપૂરે કર્યું લિપલોક, એનિમલ ફિલ્મના ફોટા થયા વાયરલ…
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું ગીત ‘હુઆ માઈ’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં રણબીર અને રશ્મિકાની રોમેન્ટિક કેમેસ્ટ્રી બધાનું ધ્યાન ખેંચી રહી છે ખાસ કરીને બંને વચ્ચેના લિપલોક સીન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ રોમેન્ટિક ગીતના બોલ મનોજ મુન્તાશિર શુક્લાએ લખ્યા છે જ્યારે તેને રાઘવ ચૈતન્ય અને પ્રિતમે ગાયું […]
Continue Reading