Rani Mukerji's Five Month Old Baby Dies In Miscarriage

રાની મુખર્જીના 5 મહિનાના બાળકનું થયું નિધન ! બીજી વાર માં બનવાની હતી, અભિનેત્રી એ જણાવ્યું દુ:ખ…

હિન્દી બૉલીવુડ સિનેમાની ચાર્મિંગ એક્ટ્રેસ રાની મુખર્જીએ પોતાની બીજી પ્રેગ્નન્સીને લઈને મોટો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે તેણે 2014માં બોલિવૂડ ફિલ્મોના ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ વર્ષ 2019માં આ દંપતી એક પુત્રી અદિરાના માતા-પિતા બન્યા હતા. તે જ સમયે, બીજી વખત માતા બનવા વિશે મોટો ખુલાસો કરતા, રાનીએ કહ્યું કે […]

Continue Reading