રણવીર-દિપીકા એ અનંત-રાધિકાને ગિફ્ટમાં આપી ખાસ વસ્તુ, લકઝરી બ્રાન્ડની ડાઈમંડ જડેલી કપલ વોચ…
આ દિવસોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ છે.સોશિયલ મીડિયા પર સતત એવું જોવા મળી રહ્યું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો બધાને આકર્ષી રહી છે.આ કહેવું ખોટું નથી. અંબાણી પરિવારે 3 દિવસમાં 1200 કરોડ ઉપર ખર્ચ કર્યો હશે. અને આ પ્રી-વેડિંગ દેશની સૌથી મોંઘી પ્રી-વેડિંગ સાબિત […]
Continue Reading