પાકિસ્તાની હિરોઈન હાનિયા આમિરના પ્યારમાં પડ્યા રેપર બાદશાહ, અભિનેત્રીએ તોડી ચુપ્પી…
પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના પ્યારમાં છે બોલીવુડ રેપર બાદશાહ. હાનિયા બાદશાહની લવ સ્ટોરી ઘણા મહિનાઓથી ચર્ચામાં છે પાકિસ્તાનની આલિયા ભટ્ટના નામથી ભારતમાં ફેમસ થયેલી પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડમાં ચર્ચામાં છે અને તેનું કારણ રેપર બાદશાહ હોવાની ચર્ચા છે. એક્ટ્રેસ હાનિયા આમિર, જે બાદશાહથી 11 વર્ષ નાની છે, તેઓ પ્રેમમાં પકડાઈ ગયા […]
Continue Reading